રાતવાસો ને નહાવાધોવાની સુવિધાઓ ઠેરઠેર મળતી રહી
આજે પણ આંધ્રપ્રદેશ જેવા પરપ્રાંતના હૈદરાબાદ જેવા મહાનગરમાં
મૂળ સંપ્રદાયની મર્યાદા પ્રમાણે તે મહાન સંતોના શિષ્યો આજે વડતાલ દેશ તથા અમદાવાદ દેશ એમ બે મુખ્ય ગાદી સાથે અતૂટ સ્નેહનો નાતો ધરાવે છે
વિદુરજીએ પ્રબોધેલ નીતિ વિષયક સલાહસૂચનોને ધૃતરાષ્ટ્રે જો અપનાવીને પાંડવો સાથે ન્યાય પૂર્વક વ્યવહાર કર્યો હોત તો મહાભારતનું ભયંકર યુદ્ધ નિવારી શકાયું હોત અને કૌરવ પાંડવ બંને પરિવારમાં સુખશાંતિ સ્થપાત પણ ધૃતરાષ્ટ્રના દુર્યોધન પ્રત્યેના પુત્રવ્યામોહને કારણે વિદુરજીનાં નીતિસભર સત્ય વચનોમાં અંધ ધૃતરાષ્ટ્રને જરાય શ્રદ્ધા બેઠી નહિ
પ્રબળ પુરુષાર્થ કરીને પુરાણી હરિસ્વરૂપદાસજીએ શ્રોતાઓને કથારસમાં ઓતપ્રોત કરવાની કલા હસ્તગત કરી છે
Dhoon Mandir - Mantra Box - Mantra Speaker Books રાતવાસો ને નહાવાધોવાની સુવિધાઓ ઠેરઠેરDhoon Mandir Mantra Box Mantra Speaker Material: Plastic, Speaker, Electric RC Circuit This Dhoon Mandir, also known as the Mantra Box or Mantra Speaker, is designed for uninterrupted remembrance and chanting of Bhagwan Swaminarayan's name. Featuring a radiant image of Bhagwan, it plays five different types of Dhoon and Mantra Japa, creating a serene and devotional atmosphere. Crafted from durable plastic with an integrated speaker and electric RC